જય રાધા માધવ

Jaya Rādhā-Mādhava (in Gujarati)

(જય) રાધા-માધવ (જય) કુંજવિહારી
(જય) ગોપિ-જન-વલ્લભ (જય) ગિરિવરધારી
(જય) યશોદાનંદન, (જય) વ્રજજનરંજન,
(જય) યમુના-તીર વન-ચારી

ધ્વનિ

  1. શ્રીલ પ્રભુપાદ