પ્રેમ ધ્વની સ્તોત્ર

Prema-Dhvanī Prayers (in Gujarati)

 • જય ઓં વિષ્ણુ- પાદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અષ્ટોત્તરશત શ્રી શ્રીમદ્ હિસ્ ડિવૈન્ ગ્રેસ્ એ.સિ ભક્તિવેદાંતસ્વામિ પ્રભુપાદ કી જય
 • ઇસ્કાન્-સંસ્થાપનાચાર્ય, સેવિયર્ આફ્ દ હોલ્ વઽલ્ડ્ જગદ્ ગુરુ શ્રીલ પ્રભુપાદ્ કી જય
 • જય ઓં વિષ્ણુ- પાદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અષ્ટોત્તરશત શ્રી શ્રીમદ્ હિસ્ ડિવૈન્ ગ્રેસ્ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકૂર શ્રીલ પ્રભુપાદ કી જય
 • જય ઓં વિષ્ણુ- પાદ પરમહંસ નિત્ય-લીલા-પ્રવિષ્ટ હિસ્ ડિવૈન્ ગ્રેસ્ ગૌર કિશોર દાસ બાબાજિ મહારાજ કી જય
 • જય ઓં વિષ્ણુ- પાદ પરમહંસ નિત્ય-લીલા-પ્રવિષ્ટ હિસ્ ડિવૈન્ ગ્રેસ્ સચ્ચિદાનંદ ભક્તિવિનોદ ઠાકૂર કી જય
 • જય ઓં વિષ્ણુ- પાદ પરમહંસ નિત્ય-લીલા-પ્રવિષ્ટ હિસ્ ડિવૈન્ ગ્રેસ્ જગન્નાથ દાસ બાબાજિ મહારાજ કી જય
 • અનંત કોટિ વૈષ્ણવ-વૃંદ-કી જય
 • નામાચાર્ય શ્રીલ હરિદાસ ઠાકુર કી જય
 • પ્રેમ્ સે કહો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ કી જય
 • શ્રી શ્રી રાધાકૃષ્ણ, ગોપ-ગોપીનાથ, શ્યામકુંડ, રાધાકુંડ ગિરિ-ગોવર્ધન કી જય
 • મથુર વૃંદાવનધામ્ કી જય
 • નવદ્વીપ માયાપુર્ ધામ્ કી જય
 • જગન્નાથ પુરિ ધામ કી જય
 • ગંગામયી યમુનામયી કી જય
 • વૃંદ દેવિ તુળસી મહારાણિ કી જય
 • સમવેત ભક્તવૃંદ કી જય
 • હરિ-નામ સંકીર્તન મહા યજ્ઞ કી જય
 • નિતાઇ ગૌર પ્રેમાનંદે હરિ હરિ બોલ્
 • આલ્ ગ્લોરિસ્ ટુ દ અસ્સેંબલ્ડ્ દેવોટીસ્
 • આલ્ ગ્લોરિસ્ ટુ દ અસ્સેંબલ્ડ્ દેવોટીસ્
 • આલ્ ગ્લોરિસ્ ટુ દ અસ્સેંબલ્ડ્ દેવોટીસ્
 • આલ્ ગ્લોરિસ્ ટુ શ્રી ગુરુ અંડ્ શ્રી ગૌરાંગ
 • આલ્ ગ્લોરિસ્ ટુ શ્રીલ પ્રભુપાદ

ધ્વનિ

 1. શ્રી સ્તોક કૃષ્ણ દાસ અને ભક્ત વૃન્દ- ઇસ્કોન બૈંગલોર