પ્રેમ ધ્વની સ્તોત્ર

Prema-Dhvanī Prayers (in Gujarati) જય ઓં વિષ્ણુ- પાદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અષ્ટોત્તરશત શ્રી શ્રીમદ્ હિસ્ ડિવૈન્ ગ્રેસ્ એ.સિ ભક્તિવેદાંતસ્વામિ પ્રભુપાદ કી જય ઇસ્કાન્-સંસ્થાપનાચાર્ય, સેવિયર્ આફ્ દ હોલ્ વઽલ્ડ્ જગદ્ ગુરુ શ્રીલ પ્રભુપાદ્ કી જય જય ઓં વિષ્ણુ- પાદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અષ્ટોત્તરશત શ્રી શ્રીમદ્ હિસ્ ડિવૈન્ ગ્રેસ્ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકૂર શ્રીલ પ્રભુપાદ કી જય જય ઓં વિષ્ણુ- […]